એક ગામ • એક ઓળખ • એક પરિવાર
Sarambhada Village to Ahmedabad Journey Backdrop
અમદાવાદ વસતા સરંભડા ગ્રામજનોનું ડિજિટલ મંચ

સરંભડા ગામ પરિવાર - અમદાવાદ

Sarambhada Community Management Platform

એક ગામ • એક ઓળખ • એક પરિવાર — ગામથી શહેર સુધી

Welcome to the official community management portal of Sarambhada village families in Ahmedabad. Together we cherish our heritage roots, maintain accurate family records, support community welfare, empower member businesses, and foster lifelong unity.

30
Registered Families
234
Community Members
1
Approved Businesses

Latest News & Events

Official news, updates and announcements from Sarambhada Community

View All News & Events
2026-09-19

મહત્વપૂર્ણ સૂચના – શ્રી કે. કે. શાહ જનતા વિદ્યાલયની સુવર્ણ જયંતી ઉજવણી મુલતવી રાખવા બાબત

ક્ષમાયાચના તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સરંભડા ગામ ખાતે મળેલી બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે શ્રી કે. કે. શાહ જનતા વિદ્યાલય, સરંભડાની સુવર્ણ જયંતી ઉજવણીના કાર્યક્રમ પૂર્વે શાળા મકાનનું રિપેરિંગ તથા રંગકામનું કારણોસર દિવાળી પહેલાં પૂર્ણ થઈ શકે તેમ નથી. આ સંજોગોમાં અગાઉથી નિર્ધારિત તા. ૧૨ અને ૧૩ નવેમ્બર, કારતક સુદ ત્રીજ અને ચોથના દિવસો દરમિયાન સુવર્ણ જયંતી ઉજવણીનો કાર્યક્રમ યોજવો શક્ય બને તેમ નથી. આથી, ઉપરોક્ત તારીખોના કાર્યક્રમને મુલતવી રાખવામાં આવે છે. શાળાનું રિપેરિંગ તથા રંગકામ પૂર્ણ થયા બાદ કાર્યક્રમની નવી તારીખ જાહેર કરવામાં આવશે. આ ફેરફારને કારણે સૌને પડતી અગવડતા બદલ અમે હૃદયપૂર્વક ક્ષમા યાચીએ છીએ. રિપેરિંગ તથા રંગકામની કામગીરીની તસવીરો સમયાંતરે અહીં મૂકવામાં આવશે, જેથી સૌને કામગીરી અંગેની જાણકારી મળતી રહે. સૌના સાથ, સહકાર અને શાળાના વિકાસની ભાવના સાથે... શ્રી નવયુગ કેળવણી મંડળ સરંભડા

2026-09-18

સ્નેહમિલન આયોજન અંગે મીટિંગ - તારીખ : ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ (રવિવાર)

આપણા આગામી સ્નેહમિલનના આયોજન અંગે ચર્ચા કરવા રવિવારે મીટિંગ રાખવામાં આવી છે. મીટિંગનો મુખ્ય ઉદ્દેશ દરેક પરિવાર તરફથી સભ્યોની હાજરી રહે અને અમદાવાદમાં વસતા સરંભડા ગામના તમામ પરિવારો વધુમાં વધુ જોડાય તે છે. મીટિંગના મુદ્દાઓ • સ્નેહમિલન માટે યોગ્ય સ્થળ અને તારીખ નક્કી કરવામાં આવશે. • દરેક પરિવાર તરફથી સભ્ય નક્કી કરી આયોજન કમિટીની રચના કરવામાં આવશે. • સ્નેહમિલનના આયોજન અને અન્ય જરૂરી જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. આથી દરેક પરિવારના સભ્યશ્રીને વિનંતી છે કે અવશ્ય હાજર રહે અને અન્ય પરિવારજનોને પણ જોડે. તારીખ : ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ (રવિવાર) સમય : રાત્રે ૯:૦૦ કલાકે સ્થળ : દેવ માર્બલ એન્ડ સિરામિક, સુવાસ કાસ્પિયાની સામે, નિકોલ એક ગામ • એક ઓળખ • એક પરિવાર

Sarambhada Business Directory

Promoting community entrepreneurs, professionals & services in Ahmedabad

Explore All Businesses
Manufacturing

Shree Hari Printing

All Type of print work

Owner / Proprietor
Kachhadiya DIPAKBHAI CHHAGANBHAI

Ahmedabad, Gujarat

Working Committee (2026-27)

Community leaders dedicated to service and governance

View History →
Dudhat Rameshbhai Bhanubhai
દુધાત રમેશભાઈ ભાનુભાઈ
- Committee Member
Dudhat Nileshbhai Govindbhai
દુધાત નિલેશભાઈ ગોવિંદભાઈ
- Committee Member
Dudhat Jayantibhai Mavjibhai
દુધાત જયંતિભાઈ માવજીભાઈ
- Committee Member
Gediya Mehulbhai Ashokbhai
ગેડીયા મેહુલભાઈ અશોકભાઈ
- Committee Member
Bajariya Pareshbhai Shambhubhai
બાજરીયા પરેશભાઈ શંભુભાઈ
- Committee Member
Donga Bhaveshbhai Balubhai
દોંગા ભાવેશભાઈ બાબુભાઈ
- Committee Member
Gami Kantibhai kanubhai
ગામી કાંતિભાઈ કાનુભાઈ
- Committee Member
Dudhat Prakashbhai Jayantibhai
દુધાત પ્રકાશભાઈ જયંતિભાઈ
- Committee Member
Dudhat Prakashbhai Nanjibhai
દુધાત પ્રકાશભાઈ નાનજીભાઈ
- Committee Member
Dudhat Alpeshbhai Arvindbhai
દુધાત અલ્પેશભાઈ અરવિંદભાઈ
- Committee Member
Bajariya Dhrupesh Rameshbhai
બાજરિયા ધ્રુપેશ રમેશભાઈ
- Committee Member
Dudhat Tushar Rameshbhai
દુધાત તુષાર રમેશભાઈ
- Committee Member
Saravaiya Ashvinbhai Madhubhai
સરવૈયા અશ્વિનભાઈ મધુભાઈ
- Committee Member
Bajariya Rohitbhai chaturbhai
બાજરિયા રોહિતભાઈ ચતુરભાઈ
- Committee Member
Gediya Rajeshbhai Khimjibhai
ગેડીયા રાજેશભાઈ ખીમજીભાઈ
- Committee Member
Donga Shaileshbhai Dineshbhai
દોંગા શૈલેષભાઈ દિનેશભાઈ
- Committee Member
Kachhadiya DIPAKBHAI CHHAGANBHAI
કાછડીયા દીપકભાઈ છગનભાઈ
- Committee Member
Thummar Kevinbhai Dhirubhai
ઠુમ્મર કેવિનભાઈ ધીરુભાઈ
- Committee Member
Godhani Rumitbhai Dineshbhai
ગોધાણી રૂમિતભાઈ દિનેશભાઈ
- Committee Member
Desai Dilipbhai Parshotambhai
દેસાઈ દિલીપભાઇ પરષોત્તમભાઇ
- Committee Member
Solanki Vishal Manubhai
સોલંકી વિશાલ મનુભાઈ
- Committee Member
Vala Jayrajbhai Kanubhaii
વાળા જયરાજભાઈ કનુભાઇ
- Committee Member
Senjaliya Nileshbhai Rameshbhai
સેંજલીયા નિલેશભાઈ રમેશભાઈ
- Committee Member
Korat Subhashbhai Bavabhai
કોરાટ સુભાષભાઈ બાવાભાઈ
- Committee Member
Talaviya Dhirubhai Nagjibhai
તળાવીયા ધીરુભાઈ નાગજીભાઈ
- Committee Member
Kotadiya Prafulbhai Goradhanbhai
કોટડીયા પ્રફુલભાઈ ગોરધનભાઈ
- Committee Member
Sojitra Hirenbhai Kantibhai
સોજીત્રા હિરેનભાઈ કાંતિભાઈ
- Committee Member
Harkhaani Harkhani Jiteshbhai Manubhai
હરખાણી જીતેશભાઈ મનુભાઈ
- Committee Member
Kanpariya Mukeshbhai Bhimjibhai
કાનપરીયા મુકેશભાઈ ભીમજીભાઈ
- Committee Member
Karkar Mansukhbhai Bhimjibhai
કરકર મનસુખભાઈ ભીમજીભાઈ
- Committee Member
Gadhiya Himannshubhai Vikrambhai
ગઢીયા હિમાંશુભાઈ વિક્રમભાઈ
- Committee Member
Godhani Himmatbhai Kanubhai
ગોધાણી હિંમતભાઈ કાનુભાઈ
- Committee Member
Bajariya Bhadreshbhai Manubhai
બાજરિયા ભદ્રેશભાઈ મનુભાઈ
- Committee Member
Bajariya Bhadreshbhai Ghanshyambhai
બાજરિયા ભદ્રેશભાઈ ઘનશ્યામભાઈ
- Committee Member
Senjaliya Chetanbhai Nathabhai
સેંજલીયા ચેતનભાઈ નાથાભાઈ
- Committee Member
Bajariya Sanjaybhai Parsotambhai
બાજરિયા સંજયભાઈ પરસોતમભાઈ
- Committee Member
Dudhat Bhikhubhai Bhanubhai
દુધાત ભીખુભાઈ ભાનુભાઈ
- Committee Member
Sangani Rameshbhai
સાંગાણી રમેશભાઈ
- Committee Member
Sangani Kantilal
સાંગાણી કાંતિલાલ
- Committee Member
Trapasiya Manubhai Bhikhabhai
ત્રપાસીયા મનુભાઈ ભીખાભાઈ
- Committee Member
Gami HIMMATBHAI NAGJIBHAI
ગામી હિંમતભાઈ નાગજીભાઈ
- Committee Member
Karkar Mansukhbhai Bhimjibhai
કરકર મનસુખભાઈ ભીમજીભાઈ
- Committee Member